સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ, પાટણ દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ ૨૦૨૬નો પ્રારંભ થયો પાટણના ચોરેચોટે, સભાગૃહોમાં સંગીતના સુરો સાથે ધુમમચાવશે
પાટણના પ્રખ્યાત સંગીતકાર, ગાયક સંદિપ ખત્રી, અનિતા ખત્રીના સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ પરિવાર દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહનો ગઇકાલે રાત્રે કાળકા માતા મંદિરના પ્રાગણમાં પ્રારંભ કરવામાં...
