શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા
પાટણના કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે મહિલા ટીમ દ્વારા કેતનભાઇ દયાળજીભાઈ અમીનનાં સૌજન્યથી તા.૮/૧૨/૨૦૨૫ થી તા.૮/૨/૨૦૨૬ એમ બે મહિના માટે દરરોજ ૨...
