નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી દ્વારા પાટણમાં નિર્માણાધિન રેલ્વે ઓવરબ્રિજને કિલાચંદ બ્રિજ નામ આપવા માંગણી કરાઇ
પાટણ નગરપાલિકાએ જ્ઞાન શક્તિ સર્કલ તોડી નાંખ્યું : દાનવીર કિલાચંદ પરિવારનું અપમાન કરતા નારાજગી પાટણમાં વર્ષો પૂર્વે અનેક શૈક્ષણિક સંસ્થાની ભેટ આપનાર પાટણના દાનવીર શેઠ...