શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સાહિત્યીક, શૈક્ષણિક, રોજગારલક્ષી સહિત વિવિધ સેવાના કાર્યો દાતાઓનાં સહકારથી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ...