પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર
પાટણ-મહેસાણા સાંજની 4-40ની ટ્રેન હવે સાંજે 4-25 કલાકે ઉપડી સવા પાંચે મહેસાણા પહોંચાડશે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પેસેન્જર, પાટણ-મહેસાણા...