ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન
ચાણસ્મા હાઈસ્કૂલના આચાર્યના સન્માન સમારોહ પ્રસંગે જાહેરાત ખબરપત્રી : ચાણસ્મા ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે પી.પી. પટેલ હાઇસ્કૂલના આચાર્ય પી.જી. પટેલની શંખલપુર...