પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ના લગાવવા રજુઆત કરી
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવવામાં નહિ આવે તો વિરોધ પ્રદશિર્ત કરવાની ચિમકી.. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં...