પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે
દ્વારકા પીઠાધિશ્ર્વરના જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે “ભગવાન પરશુરામજીના પુસ્તકનું વિમોચન કરાશે,...