પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ
પાટણનું આ સાયન્સ સેન્ટર આજે સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે : ડૉ. સુમિત શાસ્ત્રી પાટણ આજે જેના માટે ગૌરવ લઇ શકે તેવું રીજીયોનલ...