રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામ ખાતે આવેલ સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમાંક ધરાવતું રિજીયોનલ સાયન્સ સેન્ટર – ડાયનાસોર પાર્ક ખાતે ઉનાળુ વેકેશનમા શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન...