શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.
જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના...