Tag : Education
ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.
આજરોજ ડૉ.પાઠકે રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબીર ખારી વાવડી મુકામે યોજાઈ હતી. જેમા કોલેજના યુવા સ્વયં સેવક વિદ્યાર્થીઓ જોડાયા હતા લાભાર્થી કૉલેજના યુવા સ્વયં...