પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે
અમદાવાદ મુંબઇ પછી હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ પટોળામાંથી બનેલા વિવિધ પ્રકારનાં વસ્ત્રોનો આધૂનિક શો રુમ બનાવવાનું સાહસ પાટણનાં વિશ્ર્વ વિખ્યાત પટોળાને શબ્દોનાં અલંકારોથી અલંકૃત...