જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ
ભારતને સૌર ઉર્જા કેન્દ્ર બનાવવા ગુજરાતે સોલાર પાર્કના નિર્માણ થકી દેશને નવો રાહ ચીંધ્યો રાજયમાં બિન પરંપરાગત ઉર્જાનો વ્યાપ વધે અને પર્યાવરણનું જતન થાય એ...