September 28, 2026
Maha Gujarat
Other

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

દર વર્ષે મહા વદ સાતમના દિવસે પાટણનો સ્થાપના દિન પાટણમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વખતે પણ રીવવારના દિવસે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકાના અધિકારીઓ તથા સભાસદો, અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો શ્રી કાલિકા મતાજીના પ્રાચીન મંદિરમાં ઉપસ્થિત રહી શ્રી માતાજીની આરિત ઉતારી, નગરયાત્રાનું પ્રસ્થાન કરાવીને સૌ જોડાયા હતા. પાટણના આ ૧૨૮૧મા સ્થાપના દિનની અનોખી ઉજવણી નિમિત્તે નગરદેવીના મંદિર પરિસરમાં અશોકભાઇ વ્યાસ અને એમના પરિવાર દ્વારા ૧૨૮૧ ઘીના દીવડા પ્રગટાવીને આખાય મંદિર સહિત કિલ્લાને પણ ઝગમગાવી દીધું હતું. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

60 હજાર થી વધારે પુસ્તકો ધરાવતુ પાટણ નું 134 વર્ષ જૂનું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનીક પુસ્તકાલય

mahagujarat

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

ગૌ ભાગવત કથા ના આમંત્રણ આપવા માટે ત્રણ ગૌ રથો નું પ્રસ્થાન થયું

mahagujarat

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

Leave a Comment