પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી
પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને...