ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ
શ્રી નરેન્દ્રભાઇ મોદી શાસનના 9 વર્ષ પૂર્ણ થયા “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુગપુરુષ છે, તેમનામાં દેવીશક્તિ કામ કરી રહી છે અને દેવી આશિર્વાદ સદાય તેમના...