ગત રોજ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના નેતૃત્વની કેન્દ્રની સરકાર ના નવ વર્ષ પૂરા થયા તેના ઉજવણીના ભાગરૂપે સંપર્કથી સમર્થન કાર્યક્રમ પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી દ્વારા યોજાયો આ કાયૅક્રમ માં પાટણ જીલ્લા પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ અને શહેર મહામંત્રી ધમેન્દ્રભાઈ પટેલ પૂવૅ શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ ,નગરપાલિકા નાં પ્રમુખ સ્મિતાબેન પટેલ ,કનુભાઈ પટેલ,નીરુભાઈ પ્રજાપતિ, સી. સી. ઠકકર,એડવોકેટ સંગીતાબેન જોષી તેમજ એડવોકેટ આરતીબેન પુરોહિત હાજર રહ્યાં હતાં આ પ્રસંગે પાટણ નાં ખૂબ જ સિનિયર ડોક્ટર શ્રી વી. એમ. શાહ સાહેબ અને તેમજ મોદી સમાજ નાં અગ્રણી ડી, કે, મોદી તેમજ બળિયા હનુમાનજી ના મંદિર ના ટ્રસ્ટી શ્રી રામદાસજીબાપુ તેમજ પટણીસમાજ નાં આગેવાન કાન્તીકાકા નું સન્માન કરવામાં આવ્યું તેમજ મહીલા વિશેષ આગવી ઓળખ ધરાવનાર લક્ષ્મી બેન નું ખાસ સન્માન કરવામાં આવ્યું તેમજ અન્ય આગેવાનો સાથે ની મુલાકાત કરી અને છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લોક ઉપયોગી કામો અને છેલ્લા નવ વર્ષનું સરવૈયું નું પુસ્તક અર્પણ કર્યું અને કરેલા કામોની ચર્ચા કરી.
જયેશ દરજી

અગાઉની પોસ્ટ