નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ જેમાં ચારિત્ર વિજય મહારાજ સાહેબ શ્રી પરમ પૂજ્ય ગુરુજી આશીર્વાદ આપી બાળકોને સુંદર આશિર્વચન આપ્યા
આજે નૂતન વિનય મંદિર અને ધોરણ એકમાં તથા નવ માં નવા બાળકોના માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં દાખલ થનાર તમામ બાળકોનું ઉષ્માભરું સ્વાગત કરવામાં...