પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે
સાત વિધાનસભા વિસ્તારની બનેલ પાટણ લોકસભા સીટમાં ૪ કોંગ્રેસ અને ૩ ભાજપ પાસે છે પાટણ લોકસભા સીટ ઉપર કોંગ્રેસે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ટીકીટ...