ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો
શિવ શક્તિ નુ અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ થીમ ઉપર યોજવામાં આવ્યો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ,...