પાટણની નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનો આદેશ
આ કોલેજ કેમ્પસમાં 20,000 થી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરે છે તેમની સુરક્ષા ને હેતુને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીનો આદેશ રેલ્વે ફાટક ઉપર બ્રીજનું...