માટીને નમન, વીરોને વંદન… અભિયાન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા આનંદ સરોવર ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત પાટણ આનંદ સરોવર ખાતે આજે પાટણ નગરપાલિકાનો કાર્યક્રમ યોજાયો હતો....