September 28, 2026
Maha Gujarat

શ્રેણી : India

IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat
આજે આજે મહાપુરુષો ધરતી પર જન્મ લેવા રાહ જોઈને બેઠા છે પરંતુ તેઓને દેવકી, કૌશલ્યા અને દેવહુતિ જેવા નારી રત્નો જોઈએ છે યોગાંજલિ કેળવણી મંડળ...
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્ય

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો

mahagujarat
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગિરીશભાઇ રાજગોરની પસંદગી થતાં તેમણે ગઇકાલે ભવ્ય બાઇક રેલી સાથેનો રોડ-શો કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઇ પદગ્રહણ સમારંભમાં પ્રમુખ...
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat
પાટણ શહેરની દ્વારકાધિશની હવેલી મંદિર ખાતે ૨વિવારે પ.પૂ.ગો. શ્રી વ્રજેશ બાવા ને વૈષ્ણવ પરિવારો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવ હૃદય સમ્રાટ અનંત...
IndiaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીયરાજ્યરાષ્ટ્રીય

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat
પાટણ શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્રના નેજા હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ...
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat
ભારતની પ્રખ્યાત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સ્થાપક સ્વ. શ્રી ઇન્દ્રવદનભાઇ આઇ. મોદીની પૂણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે આવેલ કેડિલા ફાર્માના પરિસરમાં સનાતન ધર્મ ધામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં...