ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને બેંક ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે લીગલ અને ટેક્સેશન સેમિનાર યોજાયો.
ઉત્તર ગુજરાત કૉ.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ અને બેંકસ્ ફેડરેશન લિ.મહેસાણા,સહકાર ભારતી અને સહકાર સેવા ટ્રસ્ટ,મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દૂધસાગર ડેરી હોલ,મહેસાણા ખાતે ‘ લીગલ અને ટેક્ષેશન સેમીનાર...