Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સેમિનારનું આયોજન

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સેમિનારનું આયોજન

સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઈંગ્લીશ સ્કૂલ માં તારીખ 03 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અનુસંધાને આર.ટી.ઓ. પાટણ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સેમિનારનું આયોજન કરવમાં આવ્યું.

આ કાર્યક્રમ માં આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી નિર્ભયભાઈ ચૌધરી એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ સેમિનાર માં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર શ્રી એ કોમ્પ્યુટરમાં ટ્રાફિક નિયમો દર્શાવતા વિડીયો બતાવીને સૌ વિદ્યાર્થીઓને નિયમો થી માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓએ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરી રાખવું, વાહન ધીમી ગતિએ હંકારવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, વાહન ચલાવતી સમયે ફોનનો ઉપયોગ ન કરવો વગેરે જેવા ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓ માં જાગૃતિનો સંચાર કર્યો. આ કાર્યક્રમ માં સ્કૂલના આચાર્ય શ્રી જોયન જોસ, ટ્રસ્ટીશ્રી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

રેડ ક્રોસ પાટણ દ્વારા ગવર્મેન્ટની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

Leave a Comment