Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોશિક્ષણ

ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષયક વર્કશોપનું આયોજન

ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, પાટણ ખાતે આજે “The Power of Early Years Parenting” વિષય પર એક પ્રેરણાદાયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં રિસોર્સ પર્સન શ્રીમતી ઝેબા સૌદાગર (Ms. Zeba Saudagar) ઉપસ્થિત રહી માતાઓને બાળકોના પ્રારંભિક વર્ષોમાં પેરેન્ટિંગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું।

શ્રીમતી ઝેબા સૌદાગરે પોતાના પ્રવચનમાં બાળકોના આત્મવિશ્વાસ, શૈક્ષણિક કૌશલ્ય અને ભાવનાત્મક વિકાસમાં માતાપિતાની ભૂમિકા કેવી રીતે નિર્માણાત્મક બની શકે તે અંગે સુંદર ઉદાહરણો અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા।

આ વર્કશોપમાં બાળવટિકા વિભાગની 150 થી વધુ માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને તેમણે આ કાર્યક્રમમાંથી અનેક ઉપયોગી તથા પ્રેરણાદાયક બાબતો શીખી।

Related posts

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

mahagujarat

Leave a Comment