Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

દેશની મલ્ટી નેશનલ કંપની ઝાયડસ. લાઈફ સાયન્સ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓનાં ઇન્ટરવ્યૂ લેવાયા

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ રસાયશાસ્ત્ર વિભાગ ખાતે વિભાગ ના અધ્યક્ષ ર્ડો. પ્રોફ. સંગીતાબેન શર્મા ના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ મલ્ટી નેશનલ કંપની ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ દ્વારા પ્રોડકશન ટ્રેની ની જગ્યાઓ માટે ઈન્ટરવ્યું યોજાઈ ગયા જેમાં ૧૩૦ જેટલા કેમેસ્ટ્રી, લાઈફસાયન્સ અને બાયોટેક વિભાગના વિદ્યાર્થીઓના બાયોડેટા પ્રાપ્ત થયા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન સ્થળ પર ૬૫ થી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા.

સૌ પ્રથમ આશીત શુક્લા (HR Manager Zydus Pharmaceutical) દ્વારા કંપની, જોબ, સેલેરી અને મળવાપાત્ર સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં તબક્કા વાર પ્રથમ ઓનલાઈન ટેસ્ટ ત્યાર બાદ ઓફલાઈન ટેસ્ટ અને અંતમાં પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં ૨૦ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં જ પ્લેસમેન્ટ મળી રહે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તે માટે થઈ કુલપતિશ્રી આર.એન.દેસાઈ, રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. સંગીતા શર્માના પ્રયત્નો થકી કેમ્પસ પ્લેસમેન્ટ શક્ય બન્યું હતું.

Related posts

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન કાર્યક્રમ. શહેરના વિવિધ અગ્રણીઓની મુલાકાત લીધી

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

Leave a Comment