February 12, 2025
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી નાં પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે G-20 અંતર્ગત મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો. પ્રાર્થના અને સ્વાગત ગીત કૃપાબેન પંડ્યા અને નિર્મલાબેન પ્રજાપતિ એ રજુ કર્યું હતું.આ કાર્યક્રમ નાં અધ્યક્ષ કુલપતિ હે.ઉ.ગુ.યુનિ પાટણ ડૉ. રોહિતભાઈ દેસાઈ એ ગ્રાહક સુરક્ષા વિષે અને મુખ્ય વક્તા તરીકે ડૉ. કિન્નાબેન ચડોકીયા એ સાપ્રંત સમયમાં માનવઅધિકારો ની યર્થાતતા વિષે વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક કેન્દ્ર, પાટણનાં વિવિધ અભ્યાસ કેન્દ્ર નાં સંયોજક્શ્રી ડૉ. ભાવેશભાઈ પટેલ , ડૉ. પ્રવીણભાઈ , ડૉ.લલીતભાઈ, ડૉ. કિંજલબેન ડૉ. સ્મિતાબેન વ્યાસ તથા શ્રી જગદીશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહેમાનો નું શાબ્દિક સ્વાગત પ્રાદેશિક કેન્દ્ર પાટણ નાં સંયોજકશ્રી ડૉ. લીલાબેન સ્વામી એ કર્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન શ્રી વિજયભાઈ પ્રજાપતિ એ કર્યું હતું. અને આભારવિધિ ડૉ. ભાવેશભાઈ પટેલે એ કરી હતી.

Related posts

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

museb

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..

mahagujarat

Leave a Comment