સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ખાતે રાખવા માં આવ્યો હતો,આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી કે. સી. પટેલ ઉસ્થિત રહ્યા અને યુવાનો ને માર્ગદરશન પૂરું પાડ્યું હતું, તેમાં યુવા નો ને વક્તા શાંતીનિકેતન સ્કૂલ ના પ્રિસિપાલ શ્રી પ્રફુલભાઈ વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, તથા અન્ય મહેમાનો પ્રિસિપાલ મયુરીબેન પ્રજાપતિ, ગીરીશભાઈ પટેલ, નિર્મલભાઈ ખમાર, વિરેશભાઈ વ્યાસ, યુવકબોર્ડ ના જિલ્લા સંયોજક વિવેકભાઈ જોશી,તાલુકા સંયોજક નિહારભાઈ વ્યાસ અને લાવજીજી ઠાકોર શાંતી ભાઈ સ્વામી વિજયભાઈ ભાઈ પટેલ અનેITI સ્ટાફ અને મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.