Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરમતરાજકીયરાજ્યરાષ્ટ્રીય

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

 

૮ મે વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ જિલ્લા શાખા પાટણ દ્વારા ડો મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી ડો. મોનિ‌ષભાઇ સી શાહ , બ્લડ સેન્ટરના ચેરમેન ડો ઉદયભાઇ એમ.પટેલ બ્લડ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો દિનેશભાઈ જી પટેલ તેમજ અન્ય બ્લડ દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરેલ જેમાં 21 યુનિટ બ્લડ એકત્ર કરેલ છે


(1) ૮ મે રેડ ક્રોસ ડે નિમિત્તે ફિઝિયોથેરાપી સેન્ટર કાર્યરત કરેલ જેમાં ડોક્ટર મિલન ઠક્કર અને મૈત્રી ત્રિવેદી દ્વારા દર્દીને ફિઝીયો થેરાપી આપેલ ફિઝિયોથેરાપી સેન્ટર 8 મે રેડકોર્ટ ડે નિમિત્તે 31 મે સુધી ફ્રી રાખેલ છે
(2) 8 મે રેડ ડે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા ચાલતા રોગ નિદાન કેન્દ્રમાં પાટણના ખ્યાતનામ ડોક્ટર પોતાનો કીમતી સમય ફાળવી રેડક્રોસમાં સેવા આપવા આવે છે તે રોગ નિદાન કેન્દ્ર એક અઠવાડિયા સુધી ફ્રી રાખવામાં આવેલ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી મહેશભાઈ જે ગાંધી ,સેક્રેટરી ડો મોનિ‌ષભાઇ સી શાહ, બ્લડ સેન્ટરના ચેરમેન ડોક્ટર ઉદયભાઇ એમ.પટેલ , ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન ડોક્ટર જે કે પટેલ સ્ટેટ બ્રાન્ચ ના પ્રતિનિધિ ડોક્ટર મોહનભાઈ એસ પટેલ કારોબારી સભ્ય શ્રી ડોક્ટર રોહિતભાઈ જે શાહ, ડોક્ટર રાજેશભાઈ પી પટેલ સેન્ટ ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયાના સેક્રેટરી કિરીટભાઈ પી ખમાર મનસુખભાઈ નાણાવટી રમેશભાઈ પટેલ તેમજ રેડ ક્રોસ સોસાયટી નો સ્ટાફ, બ્લડ સેન્ટરના સ્ટાફ દ્વારા સારી જેમત ઉઠાવી 8. મે નો કાર્યક્રમ સફળતાપૂર્વક સફળ બનાવેલ

Related posts

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

museb

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

Leave a Comment