શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ.પંડયા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશન’ની સ્થાપના કરાશે
૧૦૦ વર્ષ પૂણૅ કરતી પાટણની ઐતિહાસિક ડૉ. પંડયા અભ્યાસગૃહ પ્રાથમિક શાળા પાટણમાં વર્ષ ૧૯૨૪માં ડૉ.પંડયા અને શિક્ષણ શાસ્ત્રી મણીલાલ માધવલાલ દવે દ્વારા ડૉ. પંડ્યા અભ્યાસગૃહ...