આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 પાટણ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની સી-વિજિલ એપ્લિકેશનમાં 67 ફરિયાદો મળી આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા મિનિટોમાં જ નિવારણ લોકસભાની ચૂંટણીની જાહેરાત...