Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

ભારત વિકાસ પરિષદ સિધ્ધહમ શાખાની વાર્ષિક સભા સાકાર પાર્ટી પ્લોટ પાટણ ખાતે તા. 22-4-2023ના રોજ યોજાઇ. આ મિટીંગમાં ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના આગામી વર્ષ 2023-24ના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી, મંત્રી તરીકે ઘનશ્યામભાઇ એલ. પટેલ, ઉપપ્રમુખ તરીકે જીગ્નેશભાઇ એમ. ઠક્કર, વિષ્ણુભાઇ વી. પટેલ, ખજાનચી તરીકે ઘનશ્યામભાઇ એમ. ત્રિવેદીની વરણી કરાયેલ છે. આ ઉપરાંત કારોબારીની નીચે મુજબ વરણી કરાયેલ છે.
સહમંત્રી શ્રી રાજેશભાઈ એચ. ઠક્કર, સહમંત્રી/કાયમી પ્રકલ્પ શ્રી વિપુલભાઈ એમ. પટેલ, મહિલા /બાળસંસ્કાર પ્રકલ્પ સંયોજીકા શ્રીમતી શિલ્પાબેન એચ. પટેલ, મહિલા સહસંયોજીકા શ્રીમતી રીપલબેન જી. ખમાર અને શ્રીમતી આશાબેન પી. પટેલ, ગુરૂવંદન છાત્ર અભિનંદન સંયોજક શ્રી પ્રજ્ઞેશભાઈ પી. પટેલ, ભારત કો જાનો સંયોજક શ્રી જશવંતભાઈ એમ. જનસારી, ભારત કો જાનો સહ સંયોજક શ્રી નરેન્દ્રભાઈ પી. ચૌહાણ, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સંયોજક શ્રી ડો. મનીષભાઈ પી. બ્રહ્મભટ, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સહ સંયોજક શ્રી અરવિંદસિંહ એ. રાજપૂત, પ્રચાર પ્રસાર સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ, પર્યાવરણ પ્રકલ્પ સંયોજક શ્રી હર્ષભાઈ વી. પટેલ, કાયમી પ્રકલ્પ શ્રી વિષ્ણુભાઈ વી. પટેલ, શ્રી વિપુલભાઈ એમ. પટેલ, અભ્યાસ વર્ગ સંયોજક શ્રી ભરતભાઈ સોની, હેલ્થ એન્ડ આઈ કેર સંયોજક શ્રી કમલેશભાઈ જે. પ્રજાપતિ, યુવા પ્રવૃત્તિ સંયોજક શ્રી. ઋષભભાઇ સી. પટેલ, પરિવાર ગોષ્ટી સંયોજક શ્રી જીગરભાઈ ડી. ખમાર, શરદ પૂર્ણિમા સંયોજક શ્રી ધનેન્દ્રભાઈ જે. પટેલ, ગ્રામ્ય વસ્તી વિકાસ પ્રકલ્પ સંયોજક શ્રી ગિરીશભાઈ જી. પટેલ, વનવાસી કલ્યાણ પ્રકલ્પ સંયોજક શ્રી નૃપેશભાઈ જી. પટેલ, દિવ્યાંગ સહાયતા પ્રકલ્પ સંયોજક શ્રી ડો. સંજયભાઈ વી.પટેલ.
ઉત્તર પ્રાંતમાં સિધ્ધહેમ શાખાની ટીમ : શ્રી જયેશભાઇ જી. પટેલ, શ્રી કમલભાઇ આર. ચંદારાણા, શ્રી નિરંજનભાઇ એમ. પટેલ, શ્રીમતી મોનલબેન કે. ચંદારાણા, શ્રી શિરીષભાઇ એન. પટેલ અને આમંત્રિત કારોબારી સભ્યો શ્રી કિશોરભાઇ કે. મહેશ્ર્વરી અને શ્રી અશ્ર્વિનભાઇ કે. જોષીની વરણી કરાયેલ છે.

Related posts

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણમાં તુલસી વિવાહ – દેવ દિવાળીનો ઉત્સવ ભવ્ય શ્રદ્ધાથી ઉજવાયો

museb

પાટણ ખમાર જ્ઞાતિની વાડીમાં આવેલ રામજી મંદિરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે

museb

Leave a Comment