શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા ગત રવિવારે તલાટીની પરીક્ષા આપવા આવનાર દરેક જ્ઞાતિના ભાઈઓ માટે ગોપાલક સંકુલ ને બહેનો માટે દ્વારકેશ છાત્રાલય ખાતે નિશુલ્ક રહેવા અને જમવાની અને ચા નાસ્તાની સગવડ કરવામાં આવી હતી. આવનાર દરેક ભાઈઓ બહેનોને બસ્ટેન્ડ થી સ્થળ સુધી આવવામાં કોઈ તકલીફ ના પડે માટે ક્રિષ્ના ગ્રુપના મિત્રોઓએ ગાડી અને બાઇક લઈ જાતે લઈ આવ્યા હતા દરેકને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની વ્યવસ્થા પણ કરાઇ હતી.
કિરણ ભાઈ દેસાઈ દિઘડી પ્રમુખ ક્રિષ્ના ગ્રુપ પાટણ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દેસાઇ મગનભાઈ દ્વારકેશ છાત્રાલય, વાઘજીભાઈ અને ગોપાલક સ્ટાફ મિત્રો હરગોવનભાઈ, તળાજાભાઈ, બળદેવભાઈ, ગોવિંદભાઈ, રાજુભાઈ, કાજાભાઈ, જેશંગ ભાઈ, આનંદ ભાઈ, ગેમરભાઈ, બાબુભાઈ, પસાભાઈ, ઓધરભાઈ, નારનભાઈ, રેવાભાઈ, હરેશભાઈ, જયેશભાઈ દરજી, મહેશભાઈ, દિનેશ ભાઈ, પ્રભાતભાઈ, ગફૂરભાઈ, વાસુભાઈ, ખોડાભાઈ અને અને પાટણ એસીબી પીઆઇ સોલંકીએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ક્રિષ્ના ગ્રુપ દ્વારા દાતાશ્રીઓ આભાર માનવામાં આવ્યો હતો સવારે દરેક વિદ્યાર્થીઓને ચા પાણી નાસ્તો કરીને સ્થળ સુધી પહોંચતા કર્યા હતા.