‘આજીવન શુભ સંકલ્પ’
આગમ દિવાકર પ.પૂ. શ્રી જંબુવિજયજી મ.સા.ના જન્મદિવસ નિમિત્તે મહાસુદ એકમ તા. ૧૦-૨-૨૦૨૪ ને શનિવારના શુભદિને પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં, ગાંધીની વાડી પાસે આવેલ ડૉ. રાકેશ વી. મહેતા દ્વારા આ દિવસે સંપૂર્ણ સારવાર ફ્રી કરવામાં આવશે. જેનો લાભ લેવા અપિલ કરાઇ છે.