પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે
સત્તાવાળાઓ કે સરકાર સામે પ્રશ્ર્નોની રજુઆત કરનારાઓ વચ્ચે શહેરના રાજકારણીઓ દિવાલ બનીને ઉભા થઈ જતા હોવાથી પ્રશ્ર્નો રજુ થઇ શક્તા નથી : પાટણમાં આવતા પ્રવાસીઓ...
